Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગત જામી છે પૂરેપૂરી..
રોનક પૂર બહાર...
આખું વર્ષ લહેર કરી છે;
વર્ષાંતે એક મસ્ત પાર્ટી તો બનતી હૈ...
તો પધારો પધારો પધારો...
સ્વાગત છે સૌ નું મહેફિલે- સફાઈ માં...

ઝાડુ, પોછા, ઊભુ પોતું, સાવરણી, જૂના ફાટેલાં કપડાં- મસોતા માટે , સ્ટૂલ, ઘોડો બધું જ લઇ ને જલ્દી જ પધારો...તમારા આવતાં પહેલાં બીજા મહેમાનો લાભ ન ખાટી જાય..
તા. ક. માથું દુઃખ્યું હોય તો બામ, કમર બેવડ વળી ગઈ હોય તો શેક કરવાની કોથળી, કામ કરતાં આડું તેડું વાગી ગયું હોય તો મલમ, ધૂળ ખાવા થી ઉધરસ થઈ હશે તો કુશલ કંઠીલ ... વગેરે સ્યોર શોટ રીટર્ન ગિફ્ટ છે !!
માટે જલ્દી થી લાભ લેવા વિનંતિ !

Gujarati Jokes by Amita Patel : 111271793

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now