Gujarati Quote in Good Evening by RaviKumar Aghera

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાથ પકડીને એકલાં ચાલતાં ચાલતાં સાકી,
ધબકારે એકસાથે ચાલવાનું રહી ગયું બાકી....

સીતમોની ગણતરી તો બહું માંડી આપણે,
સાથે ખર્ચેલું સુખ રહી ગયું બાકી....

આવેલા ધોધમારે પગદંડી વિખેરી મારી,
પણ નવી પગદંડી કોતરવાનું રહી ગયું બાકી....

હવે નથી કોઈ પગદંડી જૂની કે નવી સાકી,
તોય કેમ જાણે કંઈક રહી ગયું છે અંતરમાં બાકી....

હાથ પકડીને એકલાં ચાલતાં ચાલતાં સાકી,
ધબકારે એકસાથે ચાલવાનું રહી ગયું બાકી....

©રવિકુમાર

Gujarati Good Evening by RaviKumar Aghera : 111270885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now