ખૂબ મુશ્કિલ છે જયારે પોતાની જાત થી વધુ કોઈ ને પ્રેમ કરવો જયારે થઈ જાય તેવો પ્રેમ ત્યારે પોતાની જાત મહત્વની નથી રહેતી બીજાની જાત મહત્વની છે બીજા ની ખુશી મહત્વની છે પોતાની ખુશી ધ્યાન ત્યારે નથી રહેતું .... આવો પ્રેમ કોઈ સ્વાર્થી વ્યક્તિ સાથે થઈ જાય ત્યારે તમારી ખુશી ગઈ સમજો...