શબ્દ પર થી માણસ ની કિંમત
ક્યારે પણ ન કરી શકાય.
સગા વહાલા નથી હોતા,
અને વહાલા સગા નથી હોતા!
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે,
પણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ ?
એતો લાંબા સમયે જ અનુભવ થાય છે.
જરૂરી નથી કે બધા બધે કામ આવે ....વ્હાલા
લીમડો કડવો જરૂર છે, પણ વિસામો આપે છે
આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ
તોરણ બનીને સ્વાગત તો બધાનું એ જ કરે છે.
Inline image
શુભ સવાર