Gujarati Quote in Quotes by પુરણદાસ

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અેકલતા અને
"એક - લતા "
અક્ષર એજ છે ,
પણ અર્થ ફરી જાય છે,
આમજ ક્યારેક અંગત ને ય સમજવામા ફેર પડીજાય છે,
(પુરણ-સાધુ)
શબ્દો મા ગેરસમજ થાય તો સુધારી શકાય છે ,
લાગણી મા ગેર સમજણ સુધારતા ખૂબ સમય લાગે છે.

Gujarati Quotes by પુરણદાસ : 111268109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now