લંડન માં એક પ્રવચન દરમ્યાન રતન ટાટા દ્વારા વ્યક્ત કરવામાં આવેલા કેટલાક સુંદર વાક્યો...
(1)તમારા બાળક ને ધનવાન થવા માટે નહીં પરંતુ આનંદિત રહેવા માટે શિક્ષિત કરો જેથી તેમને દરેક વસ્તુ ની કિંમત નહિ પરંતુ તેનું જીવનમાં કેટલું મૂલ્ય છે તેની ખબર પડે.
(૨)જમવાનું દવા ની જેમ ખાવો નહિતર તમારે દવા ખાવા ની જેમ લેવી પડશે.
(3)જે તમને ખરેખર પ્રેમ કરે છે તે ક્યારેય તમને છોડીને નહિ જાય કારણ કે તેની પાસે 100 કારણ હશે તમને નહિ છોડવાના.
(4)માત્ર માણસ બનવાના અને ખરેખર સારા માણસ બનવામાં ખૂબ તફાવત છે તેને તમે જાણો અને સમજવાનો પ્રયત્ન કરો.
(5) તમે જયારે જન્મ લો ત્યારે તમને ખૂબ પ્રેમ મળે છે પરંતુ જ્યારે તમે અવસાન પામો ત્યારે તમને કેટલો પ્રેમ મળશે તે તમારા પર નિર્ભર છે કે તમે જીવન ને કઈ રીતે જીવો છો.
(6)જો તમે ગતિથી ચાલવા માંગો છો તો એકલા ચાલો પરંતુ દૂર સુધી ચાલવા માંગો છો તો સાથે ચાલો.
(7) વિશ્વ માં 6 સર્વોત્તમ ડોકટર છે-1.સૂર્યપ્રકાશ
2.આરામ
3.વ્યાયામ
4.ડાયેટ એટલે કે ખપ પૂરતું ખાવું
5.પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ
6.સારા મિત્રો.
જીવન માં દરેક તબકકે તેને મેન્ટેન કરો અને હેલ્ધી જીવન જીવો
(8)જો તમે ચન્દ્ર ને જોવો છો તો તમે ભગવાન ની સુંદરતા ને જુવો છો.....
જો તમે સૂર્ય ને જુવો છો તો તેમાં ભગવાન ની શક્તિ દેખાય છે..
જો તમે અરીસા માં જોવો છો તો તમને ભગવાન ની સૌથી શ્રેષ્ટ કલાકૃતિ ના દર્શન થાય છે....માટે હંમેશા તમે આત્મવિશ્વાસ દાખવો .
આપણે બધા પ્રવાસી છીએ અને ભગવાન આપના ટ્રાવેલ એજન્ટ છે જેને આપણા રૂટ,આરક્ષણ અને સ્થળો પસંદ કરી રાખ્યા છે....
માટે તેમાં વિશ્વાસ રાખો અને જીવન કે જે એક પ્રવાસ કહેવાય છે તેનો આનંદ લો.....
જે તમારા માટે મહત્વના છે તે દરેક ને આ માહિતી પ્રદાન કરો....☺
મેં હમણાં જ કરી?