ઘરથી મસાણ,સુધી યાત્રા માં રહો
મોત મહેબુબા ને સદા મળતા રહો;
કેદ તો કરી દીધી જાતને ઈચ્છા માં
બંધનો છે મમત્વ, ઋણ ફેડતા રહો;
==={{====}}==={{====}}===
શરારત છે, પ્રકૃતિ માં, કશું નથી,
પરિવર્તનશીલ તરફ એક કદમ;
હદ માં બાંધી, હસ્તિ, દુનિયાદારી,
બેહદ ચાલે મસ્તીમાં એક કદમ ;
==={{====}}==={{====}}===