આ હતી જૂની બેઠકો..કે જ્યાં ભલભલા ના સમાધાન પણ થતા અને ડખા પણ અહીં થી જ થતા..વાડિયું માં ભજીયા ના પોગ્રામ પણ અહીંથી બનતા અને મૂછ પર તાવ પણ અહીંથી જ દેવાતા..પાઘડી પણ અહીં વળાતી અને ચા નો કોટો પણ અહીં જ ચડતો.. આ હતી ગામડાની મોજ..પણ હવે આ દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતા હોય છે...ગામડું એ ગામડું હો વાલા !!