બકુડી…!
વાટ જોઈ વાદળની બેઠો છુ વરસોથી,
છલકાવી દલનો દરિયો તરસ્યો હું બેઠો છુ.
ખુચે છે પ્રેમ ના પ્રણયની વાતો,
આમ તો, આખી દુનિયા ભૂલાવી બેઠો છુ.
વિતે સે સમય વિરહની આગ માં,
ભલે બાથ ભરી બેઠો છુ ઝરણાંની કોખ માં.
આમ તો પસાર થાય જ છે આ જિંદગી,
તોય વાટ જોઈ બેઠો છુ કોઈ અંગતના સંગતની.
Mr.Alone...