એક યાદ...
વસંતની એ મોસમ મા,
વાગોળતા વાતો એમની યાદ આવી..
બંધ આંખે દેખી એ ચહેરો,
ભીના થયા આંખના એ ખૂણા..
ફરી વળ્યાં યાદોના વાદળ,
ને વધી હ્રદયની ધડકન..
કરી મહેસૂસ કોયલનું એ કુંજન,
ધોધમાર વરસ્યા નેણ..
ખુલ્યા નયન સાંભળી ગૂંજન ભમરાનું,
પણ હજુ ભીના ખૂણા એ નયન તણા..
Mr. Alone..