થાય છે સદગુણોનો ઉદય ને
થાય છે દૂર્ગુણોનો અસ્ત
બહાઉદ્દીન કોલેજમાં
છે કોલેજના વાતાવરણમાં એવી સુવાસ
જાણે છે ઈશ્વરનો આવાસ
છે સ્વર્ગ જેવું વાતાવરણ બહાઉદ્દીન કોલેજમાં
છે ગુરુઓ એવા જે વરસાવે છે સ્નેહનો વરસાદ રે
સ્નેહનો સાગર છે બહાઉદ્દીન કોલેજમાં
મળ્યા છે મિત્રો મને એવા
છે તેઓ બધી કલામાં પ્રવીણ
કરશે તેઓ એવુ કામ
ગાજશે બધી દિશામાં કોલેજજનુ નામ
પૂછશે મને કોઈક ભણ્યા કોઈક ભણ્યા તમે કઈ કોલેજમાં?
ત્યારે કહેતા થાશે હર્ષ રે !
ભણ્યો હું બહાઉદ્દીન કોલેજમાં રે !
My poem on my college.