ફરીથી કહીશ નંબર ગેમ મને જરાય પસંદ નથી, હજી ઘણું શીખવાનું બાકી છે, લખવાની બસ શરૂઆત જ કરેલી અને જે લખાઈ ગયું એ છેલ્લાં બે વરસથી ઓનલાઇન ફરી રહ્યું છે તે છતાં વાચક મિત્રોનો આટલો પ્રેમ જોઇને હું હેરાન રહી જાઉં છું!
માતૃભારતી પર પહેલાં નંબરે રહેવાની ખુશી જરૂર છે પણ સાથે સાથે હું મારી કલમ કસી રહી છું જેથી આવનારા દિવસોમાં હું તમને વધારે સારી વાર્તા, નવલકથા આપી શકું...?
કોઈ પ્લેટફોર્મ પર નહીં પણ મારા મિત્રોના હૃદયમાં હું ટોપના સ્થાને રહી શકું એવી જ મારી કોશિષ જારી રહેશે...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?