આવ્યો વરસાદ....
ગાજ વીજ કરી આવ્યો વરસાદ,
નવી આશા ને ઉમંગ લાવ્યો વરસાદ,
ખેતરો ને પાણી પાણી કરી,
હરિયાળી ને લાવ્યો વરસાદ,
સુખી ભઠ ધરતી ને નીર આપી,
માટી ની સુગંધ લાવ્યો વરસાદ,
માતાજી નો ગરબો ગાયને,
નવરાત્રિ ને પાવન કરવા આવ્યો વરસાદ,
ખેલૈયાને ઝૂમતા જોઈને,
પોતે પણ ઝૂમી ઉઠ્યો વરસાદ,
ગાજ વીજ કરી આવ્યો વરસાદ,
નવી આશા ઉમંગ લાવ્યો વરસાદ,
-----અમિત વડગામા "અટલ"
happy નવરાત્રી to all.....???