શું તમે ગાંધીગીરી કરી છે???
હા અમે સત્ય ના રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરીશું
હા અમે ગંદકી ના કરવી અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના સપથ લીધા છે
હા અમે એલોપથી નો ઉપયોગ ઓછો કરી નેચરોપથી અપનાવીશું
હા અમે અમારા જીવનમાં કશુંક નવું કરવા પ્રતિબદ્ધ છીએ
હા અમે બીજા ચાર વ્યક્તિઓને ' સત્યના પ્રયોગો ' વાંચવા પ્રોત્સાહિત કરશું
કૃતિકા