મિત્ર
ધરી રંગ કેસરિયો, લઈ હાથે તલવાર.
થઈ સવાર પાણી પંથા એ ઘોડા પર.
નીકળી સવારી સાવજ તણા મિત્રની.
ધરી હાથ પીઠ પર, આપી વેણ અતૂટ.
બાંધી સબંધ ભાવભીની લાગણીના,
નીકળી એક મિત્રની સવારી મિત્ર કાજે.
વેઠ્યું દુઃખને વેઠી વેદના અપાર ,
તોય ભાવ ના ભૂલ્યો એ ભેરુ તણા.
બની ધડકન હદયની, સમજી મૌન શબ્દનું
લાવ્યો શોધી સરનામું એ સુખનું,
એક મિત્ર એક મિત્ર કાજે.....
Mr.Alone...