Gujarati Quote in Poem by Mr. Alone...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમને ગમે છે…

પ્રેમના પ્રાંગણમાં રમતા પારેવા મને ગમે છે,
એમના નજાકત ભર્યા નયન નીહાળવા મને ગમે છે.

એમના ચાંદ તણા ચહેરાની ચાંદની મને ગમે છે,
એમની ગઝલના ગવાતાં મુશાયરા મને ગમે છે.

અમારી યાદોમાં એમની યાદોના આગમન અમને ગમે છે,
કોઈ તો કહી આવો એમને 'રણજીત'..!
અમારા નામની આગળ અમને તેમનું નામ પણ ગમે છે.

Mr.Alone...

Gujarati Poem by Mr. Alone... : 111264119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now