देदी आज़ादी हमको बिना खड्ग बिना ढाल
साबरमती के संत तूने कर दिया कमाल
ગાંધી જેના વ્યક્તિત્વ માટે શબ્દ ખૂટી પડ્યા છે.જેનું વ્યક્તિત્વ સ્વયં સત્ય છે કે જે સ્વીકારવું મૂશ્કેલ છે આવું સાદગીભર્યું વ્યક્તિત્વ ને પ્રણામ. વિશ્વ માં કોઈ એવો નેતા શોધીને આવો કે જેને લોકોને દાંગા નું જ્ઞાન આપીને ના ઉશ્કેર્યા અને શાંત વિરોધ થી બ્રિટીશ સરકાર ને તોડી બતાવી.ભારત હંમેશા अहिंसापरमोधर्म નું જ્ઞાન આપે છે.
ચાલો આપણે આપણા બાળકો અને ભારત ની આવનારી
જ્ઞાનવાન પેઢી ને દાદાગીરી નહિ ગાંધીગીરી નું જ્ઞાન આપીએ.
જયશ્રીકૃષ્ણ