*राझ की बात कह दुं....
इशारों को समझो राझ को राझ रहने दो
મસ્ત મેસેજ આવ્યો વોટ્સએપ માં ફોરવર્ડ કરું છું
???
જો આમજ વાતાવરણ રહેશે તો ગરબા પણ કૈક આજ પ્રકાર ના આવશે.
?ગારો ખુંદવા ગૈતી મોરી સૈયર,ગારો ખુંદવા ગૈતી મોરી સૈયર
?એકે લાલ દરવાજે ભુવા પડીયા રે લોલ,એમા અમારા એકટીવા ફસાણા ના રે લોલ.
?પાવલી લૈને હુતો પલડવા ગૈતી,
?સોનલ ગરબો શીરે,કાદવ માં ચાલો ધીરે ધીરે,
? નહી મેલુ રે,આ ગારા કાદવ માં પગ નહી મેલુ,
?ઘોર અંધારી રે રાતલડી માં લપસ્યા બૈરા ચાર!
?તારા વિના શ્યામ મ્હને એકલડુ લાગે ગારો ખુંદવાને વ્હેલો આવજે.
?એ હુ તો ગૈ તી મેળે,પડયુ સ્કુટર ગારામા,
પૈડુ ઠહડાઈને ગયુ મરડાઈ,હુ જૈ પડી ખાડા માં ખાડા માં
?એ માં પાછા વરસી ફર્યા રે મજા બગાડી બધી આજ રે.
???