Gujarati Quote in Blog by Denim Thakkar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ નવરાત્રિની રાતોમા રંગબેરંગી ચણીયાચોલી પહેરીને રમતી છોકરીઓ ને જોઈને મને યાદ આવતો તારો દૂધ પાસેથી લીધેલી સફેદી જેવો ચેહરો , અમાસની અંધારી રાત માથી ચોરીને ત્રીજી આંગળીના ટેરવે જરાક અમથું લઇને લગાવેલુ તારી આંખો નુ કાજલ , ને પેલા નાના બાળક કરતા પણ વધારે ક્યુટ તારી સ્માઇલ , તારી ગરબા રમવાની અવનવી સ્ટાઇલ , ગરબા રમીને થાક અનુભવતો તારો એ પરસેવાથી રેબઝેબ ચહેરો ,જાણે ગુલાબ ના ફુલ પર કરેલો પાણી નો છંટકાવ , અને તારા ચેહરા પરની ખુશી જોઈને ક્યારેય ના થાકતુ મારૂ આ દિલ ?.

~∆€π!m

Gujarati Blog by Denim Thakkar : 111263794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now