Gujarati Quote in Quotes by Swati Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ત્રીસ થી ચાલીસ વર્ષનાં માતા-પિતાનાં આખા વર્ગને આ પૂછવું હતું કે, તમે તમારા બાળકોને હોર્લીક્સ/પીડીયાશ્યોર/બોર્નવીટા/શક્તિવીટા (ટીવી કહે છે બહુ એસેન્શિઅલ છે એટલે!)??,સારું શિક્ષણ ?‍?, સંસ્કાર ?અને વારસામાં એક સારી એવી રકમ ??આપવાનો પ્રબંધ કરવા તો ખુબ મહેનત કરતા જ હશો પણ, શું તમે એમને નિયમિત રીતે થોડો 'અભાવ' આપો છો ખરા? ?

ન આપતા હો તો, આજથી જ શરુ કરો.. વેક્સીનેશન ? જેટલું જ જરૂરી છે એ પણ... નહીં આપો તો, જીંદગી પોલીઓગ્રસ્ત ??થવાની શક્યતા છે!

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #thoughts #yellownotes

Gujarati Quotes by Swati Joshi : 111262796
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now