રીમઝીમ રીમઝીમ
રૂમઝૂમ રૂમઝૂમ
ભીગી ભીગી ઋત મેં
તુમ હમ હમ તુમ
ગરબા ખેલેંગે... ખેલેંગે...
કાદવ છે મેદાનમાં
લપાસાસે કીચડ..માં
ભય કોને છે, એનો?
બુંદોની આ ઝડી
લાવી છે એ ઘડી
જેના માટે
મન તરસે...
નવરાત્રીના આગલા વરસાદી દિવસની આપ સૌને અઢળક શુભકામનાઓ...?
નિયતીના જય શ્રીકૃષ્ણ તો હોય જ ને ?