Gujarati Quote in Whatsapp-Status by Haresh Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

A Lovely Msg from friend ,

*વેપાર ની મંદી વહેવાર માં ના લાવ,*
*દોસ્ત,એકાદ વાર ઘરે જમવા તો બોલાવ,*
*નથી જોઇતા મારે પાંચ પકવાન ભાણે,*
*પણ દોસ્તોં ની એક મહેફીલ તો જમાવ,*
*હૈયું ઠાલવી સૌ હળવા થઇશું,*
*પછી ટેસ્ થી દાલ રોટી ખાઇશું,*
*તેજી,મંદી તો આવ્યા કરે, મન નો સંતાપ વધાર્યા કરે,*
*એવું બધું શું મન માં સંઘરવુ?*
*બીપી, ટેન્શન નો ખોટું નોતરવું,*
*કેવી મજાની લાઈફ છે,*
*જીવી લે ને યાર,*
*ફિકર ની કરી ફાકી,એક ફાંકડો માર,*
*વેપાર ની મંદી વહેવાર માં ના લાવ,*
*દોસ્ત,એકાદ વાર ઘરે જમવા તો બોલાવ.*

*એક દોસ્ત*

Gujarati Whatsapp-Status by Haresh Shah : 111262244
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now