Gujarati Quote in Poem by Kartik Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો એક કવિતા આજે હું ય લખી નાખું,,,
જેની આવે છે હરપળ યાદ એને શબ્દો માં ઉમેરી નાખું ,,,

હા રૂપ માં એના જેવી કોઈ નહીં થઈ શકે એ વાત હું સ્વીકારું છું ,,,
પણ આજે એના દગો દેવાના અવગુણ ને હું વખોડી નાખું,,,

એક કામ કર તું રાખી લે લાગણી મારી હું ઘમંડ તારો રાખું,,,
નીકળ્યો હતો તારા પ્રેમ નું અમૃતપાન કરવા પણ છેલ્લે બાકી તારા નામ નું ઝેર પણ ચાખું,,

હજુ કેટલા શબ્દ લખું તારા માટે ડાર્લિંગ,,,
મારા પ્રેમ જેટલી મોટી નહીં તો કાય વાંધો નહીં..પણ તે મને કરેલા પ્રેમ જેટલી નાની તો નાની પણ એક કવિતા લખી જ નાખું...
-Kartik Chavda?

Gujarati Poem by Kartik Chavda : 111261459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now