Gujarati Quote in Microfiction by Sonal Dodia

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુત્રવિયોગની પીડા એકસરખી જ હશે..કોઈ પણ યુગમાં,કોઈ પણ માંને?!(કૃષ્ણાયાન)
હા, પછી એ કળિયુગ હોય તો પણ શું? આજે જે સંતાનો માં બાપથી તકલીફ થાઈ કે પોતાની પત્નીનું સાંભળી ને માં બાપ જોડે બાયો ચડાવતા છોકરાઓ એ ભૂલી ગયા કે એ એજ બીજ રોપે છે એના સંતાન એને સમય સાથે એ ફળ સ્વરૂપે આપ છે.કોઈ દીવાલે લખી રાખજો તમારા સંતાનો તમને એજ એ છે જે અત્યારે જોય ને મોટા થયા હશે એ પીડા તમારા માટે અસહ્ય હશે.હા,સમય સાથે એમનો સ્વભાવ બદલે જે આપણે ને અનુકૂળ ના આવે ત્યારે તમને મોટા કરવા માટે એમના વેઠેલાં વેઠ અને તમારા માટે એમણે ભોગવેલી યાતના નો વીચાર કરવો તો તમને યાદ આવ છે બધું.એક વાર વિચાર કરવો કે આજે જે તમને પોતાનો પરિવાર બાળકો પત્ની વાલા છે એમ એને પણ એટલાજ વાલા હોય એમના સંતાનો.બાકી કર્મો કર્મોનું કામ કર છેજ ત્યાર રહેવાનું તમારે પણ આજ દાડા વેઠવા માટે.
સોનલ ડોડીયા

Gujarati Microfiction by Sonal Dodia : 111261248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now