ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
તુ તો છે....પણ વાત કરવાનો હક નથી...
તુ તો છે.... પણ ચાહવાનૉ હક નથી...
તુ તો છે.... પણ હવે તારી કેર કરવાનો હક નથી...
તુ તો છે.... પણ હવે તને પ્રેમ કરવાનો હક નથી...
તુ તો છે.... પણ હવે તને જોવાનો હક નથી...
તુ તો છે... પણ હવે તારા પર મરવાનો હક નથી...
નસીબ માં લખ્યું હસે તો ફરી ક્યારેક મળીશું....નહિતર ઈતિહાસ માં કદાચ....