તમને ખબર છે માણસને સફળ થવા શું જોઈએ?
તક, હિંમત, નસીબ, મહેનત, આવડત...
ના.. હું કહીશ એ સફળ થવાનો જ છે એવો એની જાત ઉપરનો વિશ્વાસ! ઉપર લખેલું બધું જ ભલે એની પાસે હોય પણ માણસને પોતાની જાત ઉપર જ ભરોસો ના હોય તો એ ક્યારેય સફળ નથી થઈ શકતો!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?