આજ ઘણા દિવસો પછી એમણે એમનું dp બદલીયું તો એમ થયું કે આજ ઈ રૂબરૂ માળીયા પણ એને કહો કે આમ dp બદલી ને હેરાન ન કરો અમે આમ ભી હેરાન ન છી અપને મળવા માટે....
કોઈ એવી મુલાકાત માંગુ છું
જ્યાં ન પુરી થાય એવી વાત માંગુ છું
મળી એવી રીતે કે પાછા છુટા ન પડી
બસ ઈ જ વારંવાર દુવા માંગુ છું