*શ્રી કૃષ્ણ કહે છે.........*
*સ્વર્ગ નું સપનું છોડી દયો*
*નર્ક નો ડર છોડી દયો*
*કોણ જાણે શું પાપ શું પુણ્ય*
*બસ........*
*કોઈ નું હૃદય ના દુભાય આપડા સ્વાર્થ માટે*
*બાકી બધું કુદરત ઉપર છોડી દયો*
*નથી પૈસો મોટો કે નથી હોદ્દો મોટો*
*સંકટ સમયે જે સાથે ઉભો બસ એજ સૌથી મોટો....*?
*?જય શ્રી કૃષ્ણ ?*