❛કાગળ કલમ લઈ બેસી ગયો,
પણ શાહી લેતા ભૂલી ગયો.
કાપડ પીંછી લઈ બેસી ગયો,
પણ કલર લેતા ભૂલી ગયો.
વાત વાત માં દિલ દઈ તો બેઠો,
પણ દિલ લેવાનું હું ભૂલી ગયો.
ભીડમાં હસાવતો રહેતો હું,
એકાંતમાં જઈ રોતો રહેતો.
પ્રેમમાં એને દિલ દઈ ને હું,
બેકારણ દર્દ ઉછીનું લઈ બેઠો.❜