Gujarati Quote in Blog by Amit vadgama

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સંદેશ...

મેઘરાજા મહેરબાન થયા છે આપણી ઉપર તો મેહબની એટલી છે સાહેબ કે જ્યાં તમેં કોઈ નળ ને ટપકતો જોવ તો તરત બંધ કરવા વિનંતિ... આનાથી પાણી નો બગાડ બંધ થશે.. પાણી બચાવીએ અને પૃથ્વી ને હરિયાળી બનાવીએ.અને મેઘરાજાની મહેરબાની ને વ્યર્થ ના જવા દઈએ......

Gujarati Blog by Amit vadgama : 111257039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now