Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડા મહિના પછી પિયર આવી ને

મો સાફ કરી ને નેપકીન ની જગ્યા એ પોતાનો નાનો રૂમાલ વાપરે છે ત્યારે લગે છે,

રસોડા માં અજાણ્યા ની જેમ તરત કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે ત્યારે લાગે છે

બધા ને પીરસી ને જમાડતી જે પહેલાં એ આજે ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ ડબો ખોલી ને જોતી નથી ત્યારે લાગે છે,

ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી જ્યારે રાત્રે સુવા માટે ક્યાં સુવ તો કોઈ ને નઈ નડું ત્યારે લાગે છે,

સાસરે જતી વખતે બધા પૂછે છે પછી કયારે આવીશ તો કહે છે મારા સાસુ અને એમની ( પતિ ) ની અનુકૂળતા પૂછવી પડે ત્યારે લાગે છે.


જેમને દીકરી ,બહેન હોય એ પ્રેમ થી રાખજો કેમકે એક વાર જાય છે પછી કયારેય એજ રૂપ પછી આવતી નથી

-- Milan

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111256510

Gujarati Shayri by Milan : 111256514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now