" આજ થી થશે નવા નિયમો નો અમલ
કરશો પાલન તો નહિં ભરવો પડે દંડ
વિભિન્ન વિભિન્ન દંડ ના છે પ્રવધાન
અમલવારી કરીને દંડ મુક્ત રહીએ
નિયમ છે કડક પણ સુરક્ષા છે આપણી
કરીશુ પ્રયાસ અમલ કરવાનો
રસ્તાઓ પણ છે ઉબડ-ખાબડ સંભાળી ને ચાલીશું
અકસ્માત થી બચવાનો પ્રયાસ હંમેશા કરીશું "
?? જય શ્રી કૃષ્ણ ??