Gujarati Quote in Blog by Suresh Vala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલશે, ફાવશે, ભાવશે જીવનમાં આ ત્રણ અક્ષરના ત્રણ શબ્દો ઉતારી લ્યો તો તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ (પરિસ્થિતી નબળી )હોય ત્યારે તમને જરાં પણ દુઃખનો અનુભવ થાશે નહીં. ને ગમે તેટલા સુખી હોવ ત્યારે પણ આ વસ્તુ લાગુ પડે છે. મારી પાસે તો અઢળક પૈસા છે મારે તો આ વસ્તુ ના જોઈએ તેમ કરવાથી આપણે આપણી જાતને આપણે પોતે j દુઃખી કરીએ છીએ.

લી. સુરેશ વાળા

Gujarati Blog by Suresh Vala : 111253623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now