Gujarati Quote in Quotes by Swati Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફેસબુક ની ફીડમાં કવિતા તરીકે ઓળખાતી ધડ-માથા વિનાની
તુકબંદીઓ દિવસ રાત પોસ્ટ કરતા પાત્રો જોઇને જસ્ટ એમ જ વિચાર આવ્યો કે એમાંના ઘણાંનાં તો બાળકો કોઈકનાં જીવનની કવિતા કે ગઝલો બનવા માંડ્યા હોય છે, એ આ 'ગાલીબો' કે 'રુમીઓ' ને દેખાતું હશે કે બસ 'बंजर है सब बंजर है?' ??

#funtastic #swatisjournal #dailyquotes
#JustThought #blog #indianblogger #thoughtoftheday #followher #writer #articles #stories #quotes #indianwriter

Gujarati Quotes by Swati Joshi : 111253352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now