Gujarati Quote in Shayri by Parag Parekh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નહીં આવશે કે નહીં જશે આ સ્વાશ
એક તારા આવ્યા પેહલા ને એક તારા ગયા બાદ

નહીં પલકે કે નહીં જબકે આ આંખો
એક તારા આવ્યા પેહલા ને એક તારા ગયા બાદ

નહીં હરખાય કે નહીં મલકાય આ અધરો
એક તારા આવ્યા પેહલા ને એક તારા ગયા બાદ

નહીં હાલશે કે નહીં થરક્શે આ પગ
એક તારા આવ્યા પેહલા ને એક તારા ગયા બાદ

Gujarati Shayri by Parag Parekh : 111252837
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now