જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ???????
આપણા MB પરિવાર ના એવા વ્યક્તિ જેે હંમેેશાં હસી ને હસાવવામાં માને, આજ સુુધી ની એમની ઘણી પોસ્ટ ને કોમેન્ટ્સ માા આપણને પેટ પકડીને હસાવ્યા છે... એમનેે જોઈને કોઈ પણ પોતાના ચહેરા પર આવતા સ્મિત ને ના રોકી શકે., તેમને મળી થાકેલા મા પણ એનર્જી આવી જાય.. હા પણ તેમની એક ખરાબ આદત છે તે કોઈ કામ ફ્રી મા ના કરે...જો બધા ને હળવો આંચકો આવી ગયો . .. ચિંતા કરોમા જાજો ચાર્જ નહીં લેતાં એકાદ ટબૂકડી ચા મા એમને ભયો ભયો... પણ આજ તો આપણે પાર્ટી લઈ ભાઈનેે થોડા હળવા કરીશુ..તો કંજૂસ ના સરદાર ને અરજ પાર્ટી આપવા હાજિર હો...
Many Many Happy returns of the day KETANBHAI??????????????