Gujarati Quote in Shayri by Sangita Behal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??

ખૂબ સરસ હકીકત.

લાયબ્રેરી ક્યાંય દેખાતી નથી,
અને
રેસ્ટોરન્ટ નવા ખુલતા જાય છે.

એટલેજ માણસ ના મગજ નાના
અને
પેટ વધતા જાય છે.







કબુલ કરવાની હિમ્મત અને સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાથી પણ ઘણું બધું શીખી શકાય છે !!




સપના તોડજો પણ સંપ ના તોડતા !
અંધારું જ જ્યાં આપણું હોય,
ત્યાં પારકા નું અજવાળું કામ ના આવે !!



ભૂલતા શીખો સાહેબ,
દુનિયા પણ એક દિવસ એજ કરવાની છે !!


ક્યારેક રીજેક્ટ થવું પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં શું ખામી છે !!



દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહીં !! ❤SB

Gujarati Shayri by Sangita Behal : 111251246
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now