શું જરૂરી છે બધાં ને ખુશ રાખી ને આપણે દુખી રેવું?
બધાં ના દરેક કામ મા મદદ કરવી.
જ્યારે કામ હોય મારું ત્યારે બધા ને કાંઈક ને કાંઈક બહાના મળી રહે છે
હેલ્પ કરી ખુશી તો મળે છે પણ જ્યારે વારો આપણો પોતાના આવે ને લોકો ભાગી જાય તો દુખ તો થવાનું ને..
હું એમ નથી કેતો કે લોકો સ્વાર્થી છે,
હું ફકત એટલી વાત કેવાં માંગુ છું કે કામ એવા લોકો ને આવવું જે આપણા ને આપણા કામ વખતે કામ આવે..