"નકામુ છે તે પ્રિય છે,
કામનું છે તે ક્રુર છે."
જેમ કે
પેલો ચંદ્રમા જે આપણને કાંઈ ખાસ કામ નથી આવતો છતા લોકો કહે છે કે મને તો પેલો ચાંદ ગમે છે.
જ્યારે પેલો ભાનુ જે આપણને ઘણી બધી રીતે ઉપાયોગી છે છતાય લોકો સામે પણ નથી જોતા.
આ દુનિયામાં બસ આવું જ છે.......
- ઍક જોકર ની કલમ.