પ્રભુ...
પ્રભુ તો ઓલિયો
ન તેને સાજ,
ન તેને શૃંગાર,
અર્પો તેને ભસ્મ
બે બૂંદ માનવતા
દેશે તે તમને જગ...પ્રભુ
કહો તેને અલ્લાહ
કહો તેને ઈશામહી
કહો તેને રામ કે કાન
કહો તેને શંકર ભોલે..!
છે એ એક..મસ્તક ધરો
હૃદય ધરો સ્વચ્છ..!..
દેશે તમને જગ..!...પ્રભુ
તે આપ્યું તારૂ જ સર્વ
જીવો આ ભાવના થી...!
દેશે તમને જગ....!પ્રભુ
જયશ્રી.પટેલ
૪/૩/૧૯