ગણેશ મંડપમાં થાલ ધરાવતી પુત્રવધૂનો અવાજ લાઉડ સ્પીકરમાં ગુંજતો હતો
જમવા પધારો બાપા કેટલીક વાર છે
આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે
આ સાંભલી ને નાકે બાંકડે બેઠેલા સસરાએ આજુબાજુ કોઈ ન જુએ એ રીતે આંખ ના આંસુ લુછી નાખ્યા
""સમજાય એને વંદન ન સમજાય એને અભિનંદન ""???