આપું છું ઈશારો પણ તને ક્યાં સમજાય છે ?
તને રાહ જોવડાવવી મને પણ ક્યાં પોસાય છે ?
બધું જ વિચારીને સર્વસ્વ સોંપ્યું છે હવે તને,
મૃગજળ પાછળ ભાગવું મને પણ ક્યાં પોસાય છે ?
છેલ્લા શ્વાસ સુધીનો પ્રેમ ભર્યો છે હૃદયમાં તારા માટે,
ખુલી આંખે પણ સપના હવે તારા જ જોવાય છે !!!
#કેપ્ટન @શ્યામ