Gujarati Quote in Motivational by Chetan Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો અને બીજો પક્ષીઓ તરફ પથ્થર ફેંકી રહ્યો હતો.

પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક પારાધી હતો તે પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો.

અને બીજાની દાનત સાચી હતી એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો જેથી પક્ષીઓ જાળમાં ફસાય નહીં...

એટલે ક્યારેક કંઇક દેખાય તે સત્ય માની લેવું નહીં ... પણ ક્યાં કેવા સંજોગ હતા તે જાણ્યા વગર વાતને આગળ વધારવી નહિ.
ઈશ્વર પણ માત્ર કર્મ જોતો નથી, કર્મ પાછળનો હેતુ ખાસ જુવે છે.

જય ભૂતનાથ

Gujarati Motivational by Chetan Joshi : 111248618
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now