Gujarati Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

03-09-2019

એક કાળી કિડી ની બાજુ મા ખાંડ નો એક દાણો નાખ્યો તો ઉપાડી ને પોતાના દર તરફ જવા લાગી.

પછી એક સાકર નો દાણો નાખ્યો તો એને એ દાણો ઉપાળવા નો ખુબ પ્રયત્ન કર્યો પણ અસફળ થતા આજુબાજુ હોય તેવી કિડીઓ ને એ બોલાવી લાવી જેમાથી અમુક તો લાલ કિડી પણ હતી. પછી બધા એ સાથે મળીને એ સાકર ઉપાળી ને પોતાના દર તરફ જવા લાગ્યા.

પછી મને એક વિચાર આવ્યો કે...

સાકર નો દાણો શોધનાર કિડી બાકી ની કિડીઓ ને એમનો ધર્મ જ્ઞાતિ કે જાત-પાત પુછ્યા વગર સાથે જમશે.?

અહી પુર્ણવિરામ અને પ્રશ્નાર્થ બંને સાથે છે તો તમારે શુ વાંચવુ છે એ તમારા પર છે.

Gujarati Thought by Jimmy Jani : 111247756
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now