સ્ત્રી પુરુષ વચ્ચેની મિત્રતામાં પણ વહાલની એક
સીમા હોય છે
તમે એક ડગલું આગળ વધો તો પ્રેમ
માં પડી જવાય....
અને... આટલે પહોંચ્યા પછી...
એક ડગલું પણ પાછળ ખાસો તો મિત્રતા ખોઈ બેસાય.....

Gujarati Blog by Sahal Shah : 111245911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now