Gujarati Quote in Religious by Chetan Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દામોદરે દોટુ દિએ વળી
પીપળે પાણી પાય પણ
જીવતા જાણ્યા જાય તો
લોટા લેવા પડે ના લાલદા
???

આજના પવિત્ર દિવસે જુનાગઢ દામોદર કુંડ માં હજારો માણસો ની ભિડ હશે અને પોતાના પિત્રુઓનુ તર્પણ કરતા જોવા મળશે પણ જેણે આજીવન માં બાપ ની સેવા કરી છે તેવા લોકોને તર્પણ ન જરૂર નથી કારણ કે તેણે તો જીવતા બધુ કરી લિધુ છે બાકી જેણે માવતર ની જીવતા આંતરડી દુભાવી હોય તે પછી દામોદર જાય હરદ્વારમાં જાય કે પછી પ્રયાગ જાય કાંઇ ફેર નથી પડતો.

???જય ભૂતનાથ ??

Gujarati Religious by Chetan Joshi : 111245174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now