Gujarati Quote in Thought by Bhaveshsinh Rajput

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૧. કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કે સંબંધ પૂરો થવાથી એ વ્યક્તિ પ્રત્યેનો આપડો સ્નેહ અને લાગણી ઓછા ન થાય એ જ આપણો સાચો સંબંધ.

૨. સદભાગ્યે આપણી કોઈ સારી દોસ્ત જ જો આપણી પત્ની બની જાય તો પત્ની ને દોસ્ત બનાવવાની મજૂરી નથી કરવી પડતી.

Gujarati Thought by Bhaveshsinh Rajput : 111244730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now