પિરામિડ કાવ્ય....

આ
તારો
ને મારો
જ સંવાદ
જેમાં આપણી
ભાષાતો મૌન છે,
નજર નો વાદ છે .


- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111243113
Devesh Sony 7 year ago

ક્યા બ્બાત... ?

Rohiniba Raahi 7 year ago

Ha bas vat chhe....??.. Thanks...

Kishan Suryavanshi 7 year ago

Very nice synchronised

Mahesh Jasani 7 year ago

મેં ત્યાં પણ તને જ માંગી છે,,, જ્યાં બધા પોતાની ખુશી માંગતા હોય છે

Pravin Mokariya 7 year ago

વાહ સરસ પિરામિડ કાવ્ય,,,, અદભૂત ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now