કોઈક મને શોધે છે, ને ના જડું તો રોએ છે..!
હું એને ય શોધું છું, ને ના જડે તો રોવું છું...!
કેમ કરી સમજાવું દિલ ને...!
કેમ મને મળતી નથી....!
ચાલ્યાતા બે કદમ સાથે, હાથ પરોવી ને..
છૂટયો તો સાથ આપણો, કેમ કરીને...?
ફરિયાદ પણ હવે કેમ કરીને કરું....?
એક એટલો તો હક આપવો હતો...!
મૂંઝાઈ ને મરવા માટે કારણો ઘણાંએ હતા..!
કેમ કરી હું, જીવું એના.. કારણ માં યે તું હતી..
?❤️ સંજય. ??