બને તો કોઈ પર ગુસ્સે ન થતાં સાહેબ
કારણ કે ગુસ્સો અને વાવાઝોડુ સમાન છે
નુકસાન કેટલું થયું છે એની જાણ
તો વાવાઝોડાના પસાર થયા પછી જ થાય છે.

Gujarati Blog by priya soni : 111240823
कबीर 7 year ago

અને ઘણા લોકો ગુમ થઇ ગયા

कबीर 7 year ago

હા હમણાં જ અમારા ગુજરાતમાં વાયુ વાવાઝોડું આવ્યું હતું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now